તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |પાંચોટનજીક આનંદપુરામાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે આધ્યાત્મિક ઓજસ માટે શ્રી રામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |પાંચોટનજીક આનંદપુરામાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે આધ્યાત્મિક ઓજસ માટે શ્રી રામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |પાંચોટનજીક આનંદપુરામાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે આધ્યાત્મિક ઓજસ માટે શ્રી રામ પારાયણ યોજાઈ છે. 10મી જુલાઈએ પોથીયાત્રા બાદ મહંત ગોપાલદાસજી વ્યાસપીઠેથી રોજ સવારે 9-30થી 11-30 અને સાંજે 3-30થી 5-30 દરમિયાન રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં અંબાજી ગબ્બરનાં ચૂંદડીવાળાં માતાજી, મોઢેરાના અવધકિશોરદાસજી સહિત સંતોએ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા.

આનંદપુરાની રામપારાયણમાં ચુંદડીવાળાં માતાજી હાજર રહ્યાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો