તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |રોટરીક્લબ ઓફ મહેસાણા અને અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |રોટરીક્લબ ઓફ મહેસાણા અને અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |રોટરીક્લબ ઓફ મહેસાણા અને અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભાના સંયુક્ત ઉપક્રમે રવિવારે રોટરી ભવનમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ડૉ.પી.આર.પટેલના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું. 45 સભ્યોએ રક્તદાન કર્યું હતું. પ્રસંગે રોટરી પ્રમુખ ડૉ.ધિરેન શાહ, સેક્રેટરી અલ્પેશ શાહ, માથુર વૈશ્ય સમાજના પ્રમુખ લાલાજી ગુપ્તા, મંત્રી કૃષ્ણકાંત શાહ, ડૉ.સુનિલ શાહ, ડૉ.જી.કે.પટેલ, વસંત પ્રજાપતિ સહિત હાજર રહ્યા હતા.

રોટરી ક્લબ અને માથુર વૈશ્ય દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો