તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | જયશ્રીજીવદયા કલ્યાણ ટ્રસ્ટ, મહેસાણા દ્વારા સર્વજ્ઞાતિના કુંવારા વિધવા

મહેસાણા | જયશ્રીજીવદયા કલ્યાણ ટ્રસ્ટ, મહેસાણા દ્વારા સર્વજ્ઞાતિના કુંવારા- વિધવા-

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જયશ્રીજીવદયા કલ્યાણ ટ્રસ્ટ, મહેસાણા દ્વારા સર્વજ્ઞાતિના કુંવારા- વિધવા- વિધુર- સિનિયર સિટીઝનો માટે પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જેમાં બહેનો- વિકલાંગો માટે નિ:શુલ્ક ફોર્મ ભરવાની છેલ્લી તા.30 નવેમ્બર છે. એસ-12 શ્રદ્ધા કોમ્પલેક્ષ, રંજનનો ઢાળ ખાતે સંપર્ક કરવાનું જણાવાયું છે.

મહેસાણામાં સર્વજ્ઞાતિ પસંદગી મેળો યોજાશે

અન્ય સમાચારો પણ છે...