તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | ગુરુવારેસર્વર ડાઉન હોવાથી પોસ્ટ ઓફિસમાં નાણાંકીય લેવડ દેવડ સહિતની

મહેસાણા | ગુરુવારેસર્વર ડાઉન હોવાથી પોસ્ટ ઓફિસમાં નાણાંકીય લેવડ-દેવડ સહિતની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ગુરુવારેસર્વર ડાઉન હોવાથી પોસ્ટ ઓફિસમાં નાણાંકીય લેવડ-દેવડ સહિતની કામગીરી ઠપ થઈ ગઈ હતી. જેથી લોકોએ ધક્કા ખાઈને પરત જવું પડ્યું હતું. જો કે, શુક્રવારે સવારે સર્વર ચાલુ થઈ જતાં કામગીરી પૂર્વવત્ થતાં લેવડ-દેવડ સહિતની કામગીરીમાં ચાલુ થઈ હતી.

પોસ્ટ ઓફિસનું સર્વર ચાલુ થઈ જતાં રાહત

અન્ય સમાચારો પણ છે...