તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા| ગુ.ગો.સ.(ઉ.ગુ.ઝોન)દ્વારા દર વર્ષે ધો. 1 ની કોલેજ સુધીમાં અભ્યાસ હવેના

મહેસાણા| ગુ.ગો.સ.(ઉ.ગુ.ઝોન)દ્વારા દર વર્ષે ધો.-1 ની કોલેજ સુધીમાં અભ્યાસ હવેના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ગુ.ગો.સ.(ઉ.ગુ.ઝોન)દ્વારા દર વર્ષે ધો.-1 ની કોલેજ સુધીમાં અભ્યાસ હવેના સભાસદોના બાળકોને શૈક્ષણિક ઈનામ વિતરણ થાય છે, તે માટે ચાલુ વર્ષની માર્કશીટની ઝેરોક્ષ નકલ ચામુંડા માતા મંદિર, પરા, મહેસાણા ખાતે મોકલી આપવી તેમજ યુવક, યુવતી પસંદગી મેળાના ફોર્મ કાર્યક્રમના સ્થળે ભરવાનું પ્રમુખ બળદેવગિરિ (માસ્તર)એ જણાવ્યું છે.

ગુજરાત ગોસ્વામી સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...