નરનારાયણ દેવને કસુંબલ વસ્ત્રોનો શણગાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણા શહેરના મુખ્ય હાઇવે પરના ગાયત્રી મંદિર સામે આવેલા સ્વામિનારાયણ મંદિરના ભગવાન નરનારયણ દેવને હોળીના પર્વ નિમિતે મંગળવારથી ખાસ વસ્ત્રોની સાથે શણગાર અપાયો હતો. જેમાં ભગવાન કસંબલ વસ્ત્રો સાથે ખાસ શણગાર સજ્જ જોવા મળ્યા હતા. આ પ્રસંગે ભકતોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.