• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સાર્વજનિક વિદ્યાસંકુલમાં આજે પરીક્ષા માર્ગદર્શન સેમિનાર

સાર્વજનિક વિદ્યાસંકુલમાં આજે પરીક્ષા માર્ગદર્શન સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સાર્વજિનક કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની શાળાઓના ધો 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સાર્વજનિક શિક્ષણ સંસ્થા અને દિવ્યભાસ્કર દ્વારા બુધવારે સાંજે 6.30થી રાત્રે 8 સુધી કમળાબા કોમ્યુનિટી હોલમાં માર્ગદર્શન સેમિનાર યોજાશે

નિષ્ણાત શિક્ષકો દ્વારા આ ઉપરાંત પ્રશ્નપત્રોના જવાબો કેમ લખવા, એમસીક્યુના પ્રશ્નો કઇરીતે લખવા તેની જાણકારી આપવામાં આવશે.સાંજે 6.30 કલાકે વાલીઓ માટેની આ મીટીગ શરૂ થશેે તેમ શરદભાઇ જે. વ્યાસે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...