• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |ગુજરાતી ફિલ્મ \"થઈ જશે\' ના પ્રમોશન માટે ફિલ્મના કલાકારોએ

મહેસાણા |ગુજરાતી ફિલ્મ \"થઈ જશે\' ના પ્રમોશન માટે ફિલ્મના કલાકારોએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |ગુજરાતી ફિલ્મ \\\"થઈ જશે\\\' ના પ્રમોશન માટે ફિલ્મના કલાકારોએ મંગળવારે મહેસાણા શહેરના વાઈડ એન્ગલ થિયેટરની મુલાકાત લીધી હતી.જેમાં મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર તેમજ ડાયરેકટર નિરવ બારોટ હાજર રહ્યા હતા. કલાકારોને જદવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

વાઈડ એન્ગલ થિયેટરની ગુજરાતી ફિલ્મ કલાકારોએ મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...