} ટ્રાફિક પોલીસ પાસે રિક્ષાસ્ટેન્ડની યાદી નથી !

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} ટ્રાફિક પોલીસ પાસે રિક્ષાસ્ટેન્ડની યાદી નથી !

મહેસાણાશહેરના ટ્રાફિકનું નિયમન શહેર ટ્રાફિક પોલીસ કરે છે, પરંતુ તેમની પાસે શહેરનાં રિક્ષા સ્ટેન્ડની યાદી નથી. શહેર ટ્રાફિક શાખાની પોલીસ ચોકીમાં અધિકારીની ગેરહાજરીમાં હાજર હેડ કોન્સ્ટેબલ પાસે રિક્ષા સ્ટેન્ડની યાદી અંગે પૂછપરછ કરતાં તેમણે શાખા પાસે આવી કોઈ યાદી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...