• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ

મહેસાણા | કેકુપ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ખરીફ સીઝન માટેના પાકોમાં મહેસાણા જિલ્લામાં પ્રિમિયમ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઇ નક્કી કરાઇ છે. જિલ્લાના તમામ ખેડૂતો ચાલુ સીઝન માટે નવું પાક ધિરાણ મેળવતા હોય તથા પાક ધિરાણ રિન્યુઅલ કરવાતા હોય તેમણે યોજનાનો લાભ મેળવાપાત્ર છે. અંગેની વધુ માહિતી માટે નજીકની બેન્ક અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક વિસ્તરણની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...