તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • વુશુ કુંગ ફુ ચેમ્પિયનશીપમાં મહેસાણાને ગોલ્ડ,સિલ્વર અને બોન્ઝ મેડલ અપાવ્યા

વુશુ કુંગ-ફુ ચેમ્પિયનશીપમાં મહેસાણાને ગોલ્ડ,સિલ્વર અને બોન્ઝ મેડલ અપાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વુશુ કુંગ-ફુ ચેમ્પિયનશીપમાં મહેસાણાને ગોલ્ડ,સિલ્વર અને બોન્ઝ મેડલ અપાવ્યા

16મી વુ-શુ કુંગ ફુ નેશનલ ચેમ્પયિનશીપ તા. 24,25 સપ્ટેમ્બરના રોજ ચાંદખેડામાં યોજાઈ હતી. જેમાં જેકી સ્પોટર્સ ફાઉન્ડેશનના પ્રમુખ માસ્ટર હરેશ સેનમાના નેતૃત્વ હેઠળ જયવલ પ્રજાપતિ, કેપી પ્રિયંકા, કેપી અંજલી, પ્રેક્ષા પટેલ, સોની ચારર્મી ગોલ્ડ મેડલ અને તક્ષિલ પટેલ,મીત પ્રજાપતિએ સિલ્વર મેડલ વિનિત પટેલ તેમજ જયમીન સોની બોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેકી સ્પોટર્સ ફાઉન્ડેશનના પ્રમુખ ઈન્ટરનેશનલ લેવલે ચાઈનામાં રમતમાં ભાગ લેવા જવાના છે.

અન્ય સમાચારો પણ છે...