તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલના બાથરૂમમાં શોર્ટ સર્કિટથી આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાસિવિલના બીજા માળે મહિલા સર્જીકલ વોર્ડમાં ગુરૂવારે સાંજે બાથરૂમમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં દોડધામ મચી ગઇ હતી.ધૂમાડાના ગોટા ઉડતા દર્દીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગયો હતો.

મહિલા સર્જીકલ વોર્ડમાં ગુરૂવારે સાંજે બાથરૂમાંથી ધડાકા સાથે ધૂમાડાના ગોટા બહાર નીકળતાં દર્દીઓ અને સ્ટાફ બહારની તરફ દોડી ગયા હતા.કર્મચારીઓએ ફાયર સેફ્ટીની મદદથી આગ હોલવી હતી.અગાઉ એક વર્ષ પૂર્વે પણ આજ બાથરૂમમાં શોર્ટ શર્કિટને કારણે આગ લાગી હોવાનું સિવિલ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...