• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં આજે રવિસાગર ઉપાશ્રયે કાર્યક્રમનું આયોજન

મહેસાણામાં આજે રવિસાગર ઉપાશ્રયે કાર્યક્રમનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | તા.18સપ્ટેમ્બરે સમુહ સામાધિકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 113 ઉપવાસની તપસ્વી મુનિ રાજ નયનધન વિ.મ.ની 33મી પુના તિથિ તથા ઉષાબેનની પ્રથમ માસિક તિથિ પ્રસંગે મુનિરાજ મુક્તિધનની નિશ્રામાં સમુહ સામાયિક તથા ગુણાનુવાદનુ આયોજન કરાયુ છે. જેમાં બપોરે મનોરંજન જીનાલયે પાર્શ્વનાથ જીનાલયે શાંતિ સ્નાત્ર મહાપૂજન રાખવામાં આવ્યુ છે. તથા પ્રભુજીને સોનાના વરખની આંગી રચવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...