તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત સાહિત્ય અકાદમીનો પરિસંવાદ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાશહેરમાં 08 ઓક્ટોબર 2016ને રવિવારના રોજ સવારે 09-00 કલાકે ગુજરાત સાહિત્ય અકાદમી, સરદાર વિધાભવન ટ્રસ્ટ,સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાના પરિસંવાદનુ આયોજન કરાયું છે. પરિસંવાદમાં ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરી સાહિત્યિક પ્રતિભા રાખવામાં આવેલ છે.

કાર્યક્રમમમાં ઉપસ્થિત રહેવા ગુજરાત સાહિત્ય અકાદમીન[ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...