• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | રાધનપુરરોડ પર કૃણાલ રેસીડન્સીમાં રહેતા અક્ષયકુમાર અશોકભાઇ પટેલને

મહેસાણા | રાધનપુરરોડ પર કૃણાલ રેસીડન્સીમાં રહેતા અક્ષયકુમાર અશોકભાઇ પટેલને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | રાધનપુરરોડ પર કૃણાલ રેસીડન્સીમાં રહેતા અક્ષયકુમાર અશોકભાઇ પટેલને અગાઉની અદાવત રાખી બુધવારે બપોરે દોઢેક વાગ્યે સમાધાનનું કહીને રેસીડેન્ડીના વિષ્ણુ જોષીએ બોલાવીને સાત અજાણ્યા શખ્સો સાથે ગડદાપાટુનો માર માર્યો હતો.એક અજાણ્યા શખ્સે અક્ષયને સાંથળ પર છરી મારી ઇજાઓ કરી ધમકી ઉચ્ચારી હતી.આ અંગે ફરિયાદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...