• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | પાટણવાડાગજ્જર સુથાર સમાજ,મહેસાણાનું વિદ્યાર્થી સંમેલન 17 સપ્ટેમ્બરના રોજ

મહેસાણા | પાટણવાડાગજ્જર સુથાર સમાજ,મહેસાણાનું વિદ્યાર્થી સંમેલન 17 સપ્ટેમ્બરના રોજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | પાટણવાડાગજ્જર સુથાર સમાજ,મહેસાણાનું વિદ્યાર્થી સંમેલન 17 સપ્ટેમ્બરના રોજ સવારે 9.00 કલાકે રાખવામાં આવેલ છે. સમસ્ત જ્ઞાતિ બંધુ- વિદ્યાર્થી ભાઇ-બહેનોને વાલીઓને 6 સપ્ટેમ્બના રોજ સાંજે 6.00 કલાક સુધીમાં માર્કશીટ, મહેસાણા સમાજના કાર્યાલયમાં જમા કરાવવા વિનંતી કરાઇ છે.

પાટણવાડા ગજ્જર સુથાર સમાજનું સંમેલન યોજાશે

અન્ય સમાચારો પણ છે...