• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાના વિવિધ વિસ્તારોમાં રવિવારે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

મહેસાણાના વિવિધ વિસ્તારોમાં રવિવારે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના વિવિધ વિસ્તારોમાં રવિવારે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સુમારે મહેસાણા ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં ધાણી હોમી પ્રદક્ષિણા કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. પરામાં હોળી હોલિકા દહનમાં મોટી સંખ્યામાં દશૅન લાભ લીધો હતો.જ્યાર પાંચલીમડી દાદાવાડી ચોકમાં પ્રથમ બાળકના જન્મથી જેમ હોળીના ફેરા ફરતા હતા ઠોલ નગારા સાથે માથે છત્રી સાથે હોલિકા દહન કરી પ્રદક્ષિણા કરી હતી.નીચોભાટવાળામાં રંગોળી કરી ગુગળ અને કપુર બે કિલો છાણા પુળા બાળકલમાટે નાસ્ત્રો યુવક મંડળ તરફથી કરાયું હતું.હૈદરીચોકમાં હિન્દુ મુસ્લિમ ભાઇઓ સાથે મળીની હોળની તૈયારી કરતા હતા. આજે સોમવારે પ્રજાજનો સુકારંગથી ધૂળેટી પર્વની ઉજવણી કરશે.તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...