તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |મહેસાણા રોટરી કલબ દ્વારા 12મી સપ્ટેમ્બરે જાહેર જનતા માટે

મહેસાણા |મહેસાણા રોટરી કલબ દ્વારા 12મી સપ્ટેમ્બરે જાહેર જનતા માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા રોટરી કલબ દ્વારા 12મી સપ્ટેમ્બરે જાહેર જનતા માટે સિરમ યુરિક એસિડ ટેસ્ટના ડાયાગ્નોસ્ટિક કેમ્પનું આયોજન કરાયું હતું. ટેસ્ટ વા ના દર્દીઓ માટે અગત્યનો રહ્યો હતો. 44 દર્દીઓનાે વિનામૂલ્યે ટેસ્ટ કરાયો હતો. રોટરી પ્રમુખ ર્ડા.ધિરેન શાહ, સેક્રેટરી અલ્પેશ શાહ, ર્ડા.જી.કે.પટેલ, બાબુભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ, કલ્પેશ શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

મહેસાણા રોટરી કલબનો સીરમ યુરિક એસિડ ટેસ્ટનો કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...