તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |મહેસાણા એકેડેમીક એસોસિએસન દ્વારા આયોજીત એજ્યુકેશન ફેડરેશન ઓફ ગુજરાતનાં

મહેસાણા |મહેસાણા એકેડેમીક એસોસિએસન દ્વારા આયોજીત એજ્યુકેશન ફેડરેશન ઓફ ગુજરાતનાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા એકેડેમીક એસોસિએસન દ્વારા આયોજીત એજ્યુકેશન ફેડરેશન ઓફ ગુજરાતનાં હોદેદારોની મિટીંગનું અાયોજન હાઈનેશ હોટલ મહેસાણામાં કરાયું હતુ.જેમાં એજ્યુકેશન ફેડરેશનના હોદેદારો અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટથી આવ્યા હતા. જે સરકારના પરિપત્ર મુજબ સરકારી શિક્ષકો દ્વારા ચાલતાં ખાનગી ટ્યુશન ક્લાસના વિરોધનો મુદ્દો ચર્ચો હતો. પ્રસંગે મહેસાણા એકેડેમીક એસોસિએસનના પ્રમુખ શૈલેષ પંડ્યા,મંત્રી ચિરાગ પ્રજાપતિ અને મુખ્ય સલાહકાર જે.પી.પંચાલ હાજર રહી માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.

મહેસાણામાં એકેડેમીક એસો. દ્વારા મિટીંગનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...