પાલિકાના સફાઇ કામદારનો આપઘાતનો પ્રયાસ

પાલિકાના સફાઇ કામદારનો આપઘાતનો પ્રયાસ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:20 AM IST
મહેસાણા કસ્બામાં સર્વોદય મહોલ્લામાં રહેતા અને પાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા ડાહ્યાભાઇ ચેનાભાઇ મકવાણા છેલ્લા કેટલાક દિવસોથી ગુમસુમ રહેતા હતા. શનિવારે બપોરે 3.45 વાગ્યે ઘરે પહોંચ્યા બાદ આપઘાતના નિર્ણય સાથે તેને ઘરમાં પડેલી જૂની દવાની ગોળીઓ ગળી ગયો હતો. કેટલાક સમય બાદ ચક્કર સાથે ઉલટીની ફરિયાદ ઉઠતાં પરિવારજનોની મદદથી તેને સિવિલમાં ખસેડાયો હતો. અહીં તેણે આપેલા નિવેદન આધારે એ ડિવિજન પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

X
પાલિકાના સફાઇ કામદારનો આપઘાતનો પ્રયાસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી