15 દી\'માં મકાન, દુકાન, પ્લોટના 218 દસ્તાવેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 દી\\\'માં મકાન, દુકાન, પ્લોટના 218 દસ્તાવેજ

મહેસાણાપંથકમાં તા 11 થી 27 માર્ચ દરમ્યાન 55 મકાન, 171 પ્લોટ, 92 દુકાન લે વેચના દસ્તાવેજ મહેસાણા મામલતદાર સબ રજીસ્ટ્રાર કચેરીએ થયા છે.નોટબંધી બાદ પેમેન્ટ છુટવા લાગતા સ્કીમોમાં થયેલા સોદાઓના હવે દસ્તાવેજ થવા લાગ્યા છે.

આગામીમહિનામાં સ્થિતિ વધુ સુધરશે

આલાપકન્સ્ટ્રક્શનના સંદીપ શેઢે જણાવ્યુ કે, નોટબંધી પછી સુધારો દેખાઇ રહ્યો છે અને આવતા મહીનામાં સ્થિતિ હજુ સુધરશે. ભાવ ઘટાડાની રાહ જોઇ રહેલા લોકો પણ હવે બુકિંગ માટે આવી રહ્યા છે.

માર્ચમાંરીયલએસ્ટેટમાં વાતાવરણ સુધર્યુ

રહેણાકસાઇટમાં ઇન્કવાયરી વધી છે. કોમર્શિયલમાં ધીમા પગલે સુધારો છે. માર્ચથી માર્કેટ ઉચકાયુ છે. વ્યાજના દરો ઘટ્યા, બેંકમાં કેશલીમીટ હળવી થયા પછી ઉચ્ચ મધ્યમવર્ગમાંથી જરૂરીયાતવાળા મકાનની ઇન્કવાયરીમાં આવી રહ્યા છે. > વી.કે. પટેલ, મહેસાણાક્રેડાઇ ચેરમેન

અન્ય સમાચારો પણ છે...