તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પાટણ | તાલુકાનાસરવા ગામના ભરતભાઇ વનાભાઇ પટેલ નિરમા ફેકટરી નાઇટ

પાટણ | તાલુકાનાસરવા ગામના ભરતભાઇ વનાભાઇ પટેલ નિરમા ફેકટરી નાઇટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | તાલુકાનાસરવા ગામના ભરતભાઇ વનાભાઇ પટેલ નિરમા ફેકટરી નાઇટ ડ્યુટી કરે છે. તેમના નિયત ક્રમ મુજબ રાતે મહેસાણા-ચાણસ્મા હાઇવે પર આવેલા પીંપળ ગામે રોતેજા પરામાં તેમનું બાઇક (જીજે 24 8048) પાર્ક કરી ડયુટી પર ગયા હતા. બીજા દિવસે સવારે આવીને જોતાં બાઇક કોઇ અજાણ્યો શખસ ચોરી ગયો હોવાનું માલુમ પડતાં ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પીંપળ ગામે પાર્ક કરેલાું બાઇક કોઇ ચોરી જતાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...