તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | મહેસાણાથીઅમદાવાદ જતા ટોલટેક્સ રોડ પર દીતાસણ પાટિયા સામે

મહેસાણા | મહેસાણાથીઅમદાવાદ જતા ટોલટેક્સ રોડ પર દીતાસણ પાટિયા સામે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાથીઅમદાવાદ જતા ટોલટેક્સ રોડ પર દીતાસણ પાટિયા સામે શુક્રવારે રાત્રે 12 વાગે ટ્રક (જીજે 09 વાય 9864) ઉભી હતી. ત્યારે પાછળથી છોટા હાથી ટ્રકની સાઇડમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટાહાથીના ચાલક અને અંદર બેઠેલા માણસોને નાની મોટી ઇજા થઇ હતી. બનાવ અંગે ભાભરના સનેસડા ગામના ટ્રકચાલક ગાંડાજી ઠાકોરે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં છોટાહાથીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દીતાસણ પાટિયા પાસે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી ગયું

અન્ય સમાચારો પણ છે...