તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ત્રણ સપ્તાહ પછી..દશામાની વિસર્જીત મૂર્તિઓ જૂઓ..! એટલે માટીની મૂર્તિ ઉત્તમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ સપ્તાહ પછી..દશામાની વિસર્જીત મૂર્તિઓ જૂઓ..! એટલે માટીની મૂર્તિ ઉત્તમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં દશામાના વ્રતની ભાવપૂૃર્વક ઉજવણી થઇ અને પછી ભાવિકોએ મૂર્તિઓ વિસર્જીત કરી. ત્રણેક અઠવાડિયા થઇ ગયા વાતને. વિસર્જીત મૂર્તિઓનું શું થયુ આપણે અહિંયા જોઇ શકીએ છીએ. ગણપતિજીની મૂર્તિઓની પણ આવી હાલત થશે. ભાવિકોની લાગણી દુભાવવાનો અમારો સહેજ પણ આશય નથી,ન હોઇ શકે. પણ, વાસ્તવિકતા સામે આંખો કેમ મીંચી શકાય ? આથી માટીના ગણેશજી શ્રેષ્ઠ વિકલ્પ છે, જેનુ નિર્માણ પ્રકૃતિમાંથી થાય છે અને અંતે પ્રકૃતિમાં મળી જાય છે. આસ્થા પણ જળવાઇ રહે અને પ્રદુષણ વધારવામાં નિમિત્ત પણ બનીને સામાજિક કર્તવ્ય અદા કરી શકીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો