તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • આજે મહેસાણામાં શિક્ષણ વિભાગની ઝોન કક્ષાની સમીક્ષા બેઠક યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મહેસાણામાં શિક્ષણ વિભાગની ઝોન કક્ષાની સમીક્ષા બેઠક યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણવિભાગની ઝોન કક્ષાની સમીક્ષા બેઠક ગુરુવારે મહેસાણા ખાતે યોજાવાની છે. જેમાં નાયબ શિક્ષણ નિયામક ઉપરાંત 7 જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત હાજર રહશેે. ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજના હોલમાં યોજાનારી બેઠકમાં નાયબ શિક્ષણ નિયામક એમ.કે.રાવલ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી અને કચ્છ જિલાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, કેળવણી નિરીક્ષકો અને બીઆરસી કો-ઓર્ડિનેટરો હાજર રહેશે. શિક્ષણની ગુણવત્તા સુધારણા અંગે ચર્ચા, સૂચનો, માર્ગદર્શન ઉપરાંત વિવિધ યોજનાઓનું અમલીકરણ અને તેમાં જરૂરી સલાહ-સૂચન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો