તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |પલાસર સ્થિત પી.આર પટેલ આર્ટ્સ કોલેજ ખાતે શિક્ષકદિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |પલાસર સ્થિત પી.આર પટેલ આર્ટ્સ કોલેજ ખાતે શિક્ષકદિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |પલાસર સ્થિત પી.આર પટેલ આર્ટ્સ કોલેજ ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામા આવી હતી. કાર્યક્રમમાં કુલ 16 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ એક દિવસના શિક્ષક તરીકેનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેના અનુભવો વર્ણવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજક તરીકે ડો. મહેન્દ્રભાઇ પટેલ રહ્યા હતા જ્યારે રામજીભાઇએ આખા કાર્યક્રમની ફોટોગ્રાફી કરી હતી.

પલાસર કોલેજમા શિક્ષકદિનની ઉજવણી કરવામા આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો