તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |મહેસાણા શહેરની અર્બન વિદ્યાલયમાં ગત પમી સપ્ટેમ્બરના શિક્ષકદિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |મહેસાણા શહેરની અર્બન વિદ્યાલયમાં ગત પમી સપ્ટેમ્બરના શિક્ષકદિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા શહેરની અર્બન વિદ્યાલયમાં ગત પમી સપ્ટેમ્બરના શિક્ષકદિનની ઉજવણી કરવામા આવી હતી. શાળાના 185 જેટલા બાળકોએ આચાર્ય, શિક્ષક, સેવક સહિતની વિવિધ જવાબદારી ખુબ ઉત્સાહપૂર્વક નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં મહેસાણા લાયન્સ ક્લબ તરફથી બાળકોને ઇનામ પણ વિતરીત કરવામા આવ્યગા હતા. કાર્યક્રમના કન્વીનર તરીકે પ્રકાશભાઇ, ભગવતીબેન, જશવંતભાઇ અને અનીતાબેન રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન બળદેવભાઇએ કર્યુ હતુ.

મહેસાણાન અર્બન વિદ્યાલયમાં શિક્ષકદિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો