તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |દેશભરમાં કાયદો એકસમાન હોવા છતાં તેની અમલવારીમાં ભેદભાવ રખાતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |દેશભરમાં કાયદો એકસમાન હોવા છતાં તેની અમલવારીમાં ભેદભાવ રખાતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |દેશભરમાં કાયદો એકસમાન હોવા છતાં તેની અમલવારીમાં ભેદભાવ રખાતો હોવાની રજૂઆત શહેર કોંગ્રેસના પ્રમુખ ભેોતીક ભટ્ટે કલેક્ટરને કરી હતી. રજૂઆતમાં કહેવામા આવ્યુ છે કે કોંગ્રેસની કોઇ રેલી કે કાર્યક્રમ હોય ત્યારે કલમ 188 લગાવી દેવામા આવે છે જ્યારે ભાજપનો કોઇ કાર્યક્રમ હોય તો કોઇ પ્રતિબંધ લગાવવામા આવતો નથી. આવા દોહરા નિયમોને કારણે કાયદાની અમલવારીમાં ભિન્નતા ઉભી થાયછે. સમગ્ર મામલો ગંભીરતાથી લેવામા નહિ આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે તેમ ચિમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

કાયદાની અમલવારી કરવા શહેર કોંગ્રેસની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો