તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજીત આંતર કોલેજ જુડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજીત આંતર કોલેજ જુડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજીત આંતર કોલેજ જુડો સ્પર્ધા પાટણ આર્ટ્સ કોલેજ ખાતે યોજવામા આવી હતી. જેમા મહેસાણા શહેરની વી.આર પટેલ કોલેજ ઓફ કોમર્સ પણ રનરઅપ રહી હતી. જેમા બારોટ સુરજ અને વાઘેલા નિલેષને ગોલ્ડમેડલ, ભાટી પ્રદીપસિંહ અને બ્રહ્મભટ્ટ સમિરને સિલ્વરમેડલ તેમજ વાઘેલા અક્ષયને બ્રોન્ઝ મેડલમળ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા સ્તરે પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓની જીત બદલ કોલેજે અભિનંદન આપ્યા હતા.

વી.આર. પટેલ કોલેજ આંતર જુડો સ્પર્ધામા વિજેતા બન્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો