તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • એસ.ટી ક્રેડિટ સોસાયટીમાં આજે કસ્ટોડિયન નિમાય તેવી શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસ.ટી ક્રેડિટ સોસાયટીમાં આજે કસ્ટોડિયન નિમાય તેવી શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેસટીક્રેડિટ સોસાયટીની ચુંટણીના વિવાદમાં આજે બોર્ડ ઓફ નોમિનીઝનો નિર્ણય આવશે જેમાં વિવિધ કારણો દર્શાવી આજેે કસ્ટોડિયન નિમાય તેવી પ્રબળ શક્યતાઅો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. બોર્ડની આજની મુદ્દતમાં બંને પક્ષોને સાંભળી કસ્ટોડીયન નીમી રજીસ્ટ્રાર સમગ્ર મામલો પૂર્ણ કરી શકે તેમ છે.

મહેસાણા વિભાગની એસટી ક્રેડિટ સોસાયટીના વિવાદ મામલે બોર્ડ ઓફ નોમિનીએ ગત 22 ઓગસ્ટ સુધી ચુંટણી પ્રક્રિયા કરવાનુ કહ્યુ હતુ. બોર્ડ ઓફ નોમિનીઝના નિર્ણયનુ અર્થઘટન મતદારયાદી જાહેર કરવી નહિ એમ કર્યા બાદ ક્રેડિટ સોસાયટીના ચુંટણી અધિકારીએ ગત દિવસોએ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી. તરફ 22 ઓગસ્ટના રોજ હાથ ધરવામા આવેલી પ્રક્રિયામા બોર્ડ ઓફ નોમિનીઝે આજે 9 તારીખે નિર્ણય આપવાનુ નક્કી કર્યુ છે. સમગ્ર મામલેે આધારભૂત સુત્રો મારફત મળેલી વિગતો મુજબ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ક્રેડિટ સોસાયટીને સ્ટે આપ્યો છતાં ચુંટણી યોજી દેવાના મામલે વહીવટદારની નિમણૂક કરવામા આવી શકે છે. સંભાવના છે કે આજે બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા બંને પક્ષોને સાંભળી વહીવટદાર નિમવાનો નિર્ણય જાહેર કરવામા આવે તો નવાઇ નહિ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો