તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાની ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાની ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર વિશ્વમાં 8 સપ્ટેમ્બરરે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જીવણભાઇ જોરાભાઇ દેસાઇ ફિઝિયો થેરાપી કોલેજ દ્વારા ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરાઇ હતી. એડ લાઇફ ટુ યર્સ ની થીમ સાથે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દિવસે વિદ્યાર્થીઓ અને કોલેજના ડોક્ટર સ્ટાફ દ્વારા 101 છોડ રોપવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો