તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા | રોટરીક્લબ ઓફ દ્વારા નાગલપુર કોલેજમાં ટોટલ આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | રોટરીક્લબ ઓફ દ્વારા નાગલપુર કોલેજમાં ટોટલ આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | રોટરીક્લબ ઓફ દ્વારા નાગલપુર કોલેજમાં ટોટલ આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી વ્યક્તિત્વ વિકાસ શિબિર 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ છે. જેમાં રોટે. સુનિલ પી.શાહ, શરદભાઈ શાહ, ડૉ.મધુસુદન બ્રહ્મભટ્ટ, શૈલેષ ગંધી અને ડૉ.દર્શન મોદી દ્વારા લીડરશિપ ડેવલોપમેન્ટ સહિત વિષયો પર યુવાનોને તાલીમ અપાશે.

નાગલપુર કોલેજમાં વ્યક્તિત્વ વિકાસ શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો