તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા | ખેતીનીજમીનના બિનખેતી ઉપયોગતની પરવાનગી માટે અરજદાર ખાતેદારની અરજીની માંગણીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | ખેતીનીજમીનના બિનખેતી ઉપયોગતની પરવાનગી માટે અરજદાર-ખાતેદારની અરજીની માંગણીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | ખેતીનીજમીનના બિનખેતી ઉપયોગતની પરવાનગી માટે અરજદાર-ખાતેદારની અરજીની માંગણીઓ અંગે લોકભિમુખ અભિગમ થકી પારદર્શીતા આવે તે માટે કલેકટર કચેરી ખાતે શુક્રવારે સવારે 11-30 કલાકે ઓપન હાઉસ કેમ્પનું આયોજન કરાયું છે. તેમ જિલ્લા કલેકટર મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

બિનખેતી પરવાના માટે આજે ઓપન હાઉસ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો