તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં સગી પુત્રી ઉપર દુષ્કર્મ આચરનારાે દુષ્કર્મી પિતા ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં સગી પુત્રી ઉપર દુષ્કર્મ આચરનારાે દુષ્કર્મી પિતા ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગીપુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાની શહેર બી ડીવીજન પોલીસે ગુરૂવારે ધરપકડ કરી હતી.જ્યારે મેડિકલ માટે સિવિલમા દાખલ કરાયેલી સગીરાની સાચી ઉંમર જાણવાની દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.સગીરાએ પિતા દ્વારા ગુજરાયેલ દુષ્કર્મ સંબધે પોતાના સ્વહસ્તે લખેલી ચીઠ્ઠી પોલીસે કબ્જે લીધી હતી.

બી ડીવીજન પીઆઇ એન.જી.ખટાણાએ સગીરાના દુષ્કર્મી પિતાની બુધવારે ધરપકડ કરી તપાસનો દોર લંબાવ્યો હતો.અમદાવાદ અભ્યાસ દરમિયાન ફી ભરનાર પિતાએ મહેસાણા આવી બનાવટી દાખલાના આધારે પુત્રીને ધોરણ-10 સુધી ભણાવી હોવાનું સગીરાના નિવેદનમા ખુલતા તે દિશામા તપાસ કરનાર પોલીસે તેણીની સાચી ઉંમર જાણવા મહેસાણા સિવિલમાં ખસેડી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો