તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • અમદાવાદ | અમદાવાદડિવિઝનમાં અમદાવાદથી મહેસાણા રેલવે લાઈન પર કલોલ અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | અમદાવાદડિવિઝનમાં અમદાવાદથી મહેસાણા રેલવે લાઈન પર કલોલ અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદડિવિઝનમાં અમદાવાદથી મહેસાણા રેલવે લાઈન પર કલોલ અને ઝૂલાસણ વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ ખાતે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રિપેરિંગ અને મેન્ટેઈનન્સ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. જેના પગલે રેલવે ક્રોસિંગ 9 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યાથી 12 સપ્ટેમ્બરે રાતે 8 વાગ્યા સુધી ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે. જેથી સમયગાળા દરમિયાન રસ્તે પસાર થતા લોકોએ પાનેસર અને કલોલ તરફથી અવર જવર કરવાની રહેશે.

ઝૂલાસણ -કલોલ રેલવે ફાટક ચાર દિવસ બંધ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો