• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | જિલ્લાના30 ખેડૂતોને બટાકાની ખેતી અંગે તાલીમ આપવા આત્મા

મહેસાણા | જિલ્લાના30 ખેડૂતોને બટાકાની ખેતી અંગે તાલીમ આપવા આત્મા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જિલ્લાના30 ખેડૂતોને બટાકાની ખેતી અંગે તાલીમ આપવા આત્મા પ્રોજેક્ટ દ્વારા તા.14 થી 27 સુધી 4 રાજ્યોમાં લઇ જવાઇ રહ્યા છે. જેમાં હિમાચલ પ્રદશના શિમલા ખાતે કેન્દ્રિય બટાકા સંશોધન કેન્દ્ર, પંજાબના જલંધર, લુધિયાણા તથા હરિયાણાના કરનાલ લઇ જવાશે.

જિલ્લાના 30 ખેડૂતો ખેતીની તાલીમ માટે 4 રાજ્યોના પ્રવાસે

અન્ય સમાચારો પણ છે...