• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | જિલ્લાપંચાયતની મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ

મહેસાણા | જિલ્લાપંચાયતની મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જિલ્લાપંચાયતની મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ તેમજ ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિની એક વર્ષની મુદત પૂર્ણ થતાં ફેબ્રુઆરીમાં મળેલી સભામાં બંને સમિતિઓની પુન:રચના કરાઈ હતી. જે પૈકી મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પદે કામલી બેઠકના રામાભાઈ વિરચંદદાસ પટેલની વરણી કરાઈ હતી.

જિ.પંચાયત બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચૂંટાયા

અન્ય સમાચારો પણ છે...