• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | મહેસાણાજિલ્લામાં સોમવારે રંગબેરંગી ગુલાલની છોળો ઉડાવી ધુળેટીના પર્વની

મહેસાણા | મહેસાણાજિલ્લામાં સોમવારે રંગબેરંગી ગુલાલની છોળો ઉડાવી ધુળેટીના પર્વની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાજિલ્લામાં સોમવારે રંગબેરંગી ગુલાલની છોળો ઉડાવી ધુળેટીના પર્વની ઉજવણી સાથે કેટલીક સોસાયટીઓમાં સમૂહભોજનનું પણ આયોજન કરાયું હતું.રંગોના પર્વની મોજ માણવા આતુર સૌ કોઈ સોમવારે સવારથી ઉત્સાહમાં આવી ગયા હતા. શહેરના વિવિધ વિસ્તારો, સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો, સ્નેહીજનોએ એકબીજા પર અનેક રંગોના ગુલાલ ઉડાવી ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી.

જિલ્લામાં રંગોના પર્વની સાથે સમૂહભોજન યોજાયાં

અન્ય સમાચારો પણ છે...