• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | રાધનપુરરોડ પર આવેલા ફોર્ચ્યુન હોમ્સમાં સોમવારે સભ્યોએ મનભરીને

મહેસાણા | રાધનપુરરોડ પર આવેલા ફોર્ચ્યુન હોમ્સમાં સોમવારે સભ્યોએ મનભરીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | રાધનપુરરોડ પર આવેલા ફોર્ચ્યુન હોમ્સમાં સોમવારે સભ્યોએ મનભરીને ધુળેટી રમવાની સાથે સમૂહભોજન લીધું હતું. રાત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામનું વિતરણ કરાયું હતું. તા.પં. ઉપપ્રમુખ ભાવેશ પટેલ, પૂર્વ પ્રમુખ દશરથ ભા, જાગુલ પટેલ, ડૉ.વિનાયક રાવલ, સોસાયટીના પ્રમુખ રણછોડરાય મંદિરના મહંત ગોપાલદાસજી, ઉપ પ્રમુખ કમલેશભાઈ સહિતે બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ફોર્ચ્યુન હોમ્સમાં વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...