• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • વિરતામાં 6 મકાનો ધરાશાયી સૂઇ રહેલા પરિવારોનો બચાવ

વિરતામાં 6 મકાનો ધરાશાયી સૂઇ રહેલા પરિવારોનો બચાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરતાના તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

મહેસાણાતાલુકાના ગોરાદગામે રહેતો 26 વર્ષનો રોહિત રમેશભાઇ પટેલ ખેતી કરતો હતો.બુધવારે બપોરે 2.15 વાગ્યે તે મિત્રો સાથે તળાવે ગયો હતો. જે દરમિયાન તળાવના કિનારે ન્હાઇ રહેલો રોહિત એકાએક ડુંબી ગયો હતો.નજર સામે મિત્રને ડુંબતો જોઇ ભયભીત યુવાનો ગામમાં દોડી ગયા હતા. જ્યા મોડી સાંજ સુધી તૈરવયાઓએ તળાવમા શોધખોળ છતાં રોહિતની લાશ મળી આવી નોહતી.

અન્ય સમાચારો પણ છે...