• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | સાર્વજનિકસંકુલમાં ધો.9ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં કુમકુમ

મહેસાણા | સાર્વજનિકસંકુલમાં ધો.9ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં કુમકુમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | સાર્વજનિકસંકુલમાં ધો.9ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં કુમકુમ તિલક કરી, પુસ્તકો આપી છાત્રોને પ્રવેશ અપાયો હતો. વિદ્યાર્થિની ખુશી ચૌધરીએ બેટી બચાવો અંગે બોલેલા શબ્દોએ સૌની આંખો ભીંજવી હતી. જ્યારે સ્મીથ પ્રજાપતિએ જળ બચાવવા અંગે વ્યાખ્યાન આપ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ રાજ્ય કક્ષાએ દ્વિતિય નંબરે વિજેતા બાસ્કેટ બોલની ટીમનું સન્માન કરાયું હતું. મંત્રી નિતીન પટેલે વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે જાગૃત રહેવા તેમજ ખંતથી અભ્યાસ કરી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...