પોલીસ મથકમાં પુત્રનુ માતા સાથે મિલન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ મથકમાં પુત્રનુ માતા સાથે મિલન

યુવાનેપોતાની સાથે અઢી વર્ષના પુત્રને પણ લઇ ગયેલો હોઇ પરિવારમાં શોકનો માહોલ હતો.દરમિયાન સોમનાથમાં લીલાવતી ગેસ્ટ હાઉસમાંથી મળી આવેલા પ્રેમીઓને પોલીસ મથક લાવ્યાની જાણ થતા પત્ની અહી દોડી ગઇ હતી અને 5 દિવસથી દુર રહેલા પુત્રને છાતીએ વળગાડી હુંફ આપતી જોઇ હાજર વ્યક્તિ પણ હચમચી ઊઠ્યા હતા

મહિલાએકોર્ટમાં પ્રેમી સાથે જવાની જીદ કરી

મહેસાણાજ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયેલી મહિલાને કોર્ટે કયાં રહેવું છે તેમ પુછતા તેણીએ જેની સાથે મૈત્રી કરાર કર્યા છે તે પ્રેમી સાથે રહેવા મંગતી હોવાનું રટણ જારી રાખ્યું હતું.જોકે, કોર્ટે તે અશક્ય જણાતા મહિલાને હિંમતનગર નારીગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.નોંધનીય છે કે, માતાના વાંકે તેના બે સંતાનોને પણ પિતાથી દુર નારીગૃહમાં રહેવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...