• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જિલ્લામાં પોલીસ ફોર્સની વિનામૂલ્યે તાલીમ અપાશે

જિલ્લામાં પોલીસ ફોર્સની વિનામૂલ્યે તાલીમ અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો, પેરામિલીટરી ફોર્સ તથા પોલીસ ફોર્સમાં જોડાઇ શકે તે માટે શારીરિક તેમજ માનિસક ક્ષમતાની ઘનિષ્ટ 30 દિવસની નિવાસી તાલીમ વિનામૂલ્યે આપવા વર્ગો શરૂ કરાશે. જમવા, રહેવાની સગવડ વિનામૂલ્યે અપાશે. જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવાસદન, બ્લોક નં.1, ભોંયતળિયે મહેસાણાનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...