તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ બારણે તૈયાર કરાઇ પોલીસ ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા સિવિલના પ્રથમ માળે વીઆઇપી રૂમમાં બંધ બારણે ફરિયાદ તૈયાર કરાઇ હતી અને તેને છેલ્લે ઓપ આપવા માટે રેન્જ આઇજી આર.બી. બ્રહ્મભટ્ટ અને એસપી ચૈતન્ય મંડલિક પહોંચી ગયા હતા. અહીં ફરિયાદ સંબંધે લેવાયેલા નિર્ણય બાદ આખો કાફલો એસપી ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં કલાકોની મથામણ બાદ મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...