તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા| ગ્રીસચેરીટેબલ ટ્રસ્ટ અને યુનિવર્સલ ડાન્સ એકેડેમી દ્વરા 11 જુને

મહેસાણા| ગ્રીસચેરીટેબલ ટ્રસ્ટ અને યુનિવર્સલ ડાન્સ એકેડેમી દ્વરા 11 જુને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ગ્રીસચેરીટેબલ ટ્રસ્ટ અને યુનિવર્સલ ડાન્સ એકેડેમી દ્વરા 11 જુને ડેરી હોલમાં એક ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા મુખ્યમહેમાન તરીકે ગોદડીવાળા બાપુને આમંત્રિત કરાયા હતા. ગોદડીવાળા બાપુને ડાન્સ શોમાં બધા બાળકોનેે સ્કૂલ બેગ અર્પણ કરી હતી. ડાન્સ એકેેડેમીના મેહુલ લમ્બિાચીયાએ જણાવ્યું હતુું કે, દાદને આમંત્રીત કરીને તેમને સન્માન કરી ગર્વ મહેસુસ કરુ છું.

અન્ય સમાચારો પણ છે...