તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણામાં સવારે ખુલેલી દુકાનો બપોરે બંધ કરાવાઈ, દલિત રેલીથી ટ્રાફિકજામ સુત્રોચ્ચાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં સવારે ખુલેલી દુકાનો બપોરે બંધ કરાવાઈ, દલિત રેલીથી ટ્રાફિકજામ-સુત્રોચ્ચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાં દલિત સમાજના યુવાનો બાઈકો લઈને વિવિધ સુત્રોચ્ચાર સાથે શહેરની ખુલ્લી દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.બપોરે દુકાનો બંધ કરાવવા દરમિયાન વેપારીઓ સાથે સંઘર્ષ પણ જોવા મળ્યો હતો.દલિત યુવાનોએ પાલિકામાં જનસેવા કેન્દ્ર અને હાઇવે પર પ્રભુ કોમ્પલેક્ષ સ્થિત મારવાડી ફાયનાન્સ અને ખોડિયાર ટ્રાવેલ્સની ઓફિસ પર પથ્થરમારો કરતાં તંગદિલી સર્જાઇ હતી. તો ઉશ્કેરાયેલા લોકોએ ગાડીનો કાચ પણ ફોડી નાખી રોષ વ્યક્ત કર્યો હતો.તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો