તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |મહેસાણાની બેંક ઓફ બરોડા દ્વારા 20 જુલાઇના રોજ બેંકના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |મહેસાણાની બેંક ઓફ બરોડા દ્વારા 20 જુલાઇના રોજ બેંકના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણાની બેંક ઓફ બરોડા દ્વારા 20 જુલાઇના રોજ બેંકના 109 માં સ્થાપના દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ પર્યાવરણ સંરક્ષણ રેલીથી કરાયો હતો. રેલીમાં બેંક ઓફ બરોડાની મહેસાણા ખાતેની તમામ બ્રાન્ચના સ્ટાફે ભાગ લીધો હતો. સમગ્ર રેલીમાં બેંક દ્વારા 109 વર્ષોની સિદ્ધિઓ તેમજ વિવિધ યોજનાઓ વિશે જાણકારી અપાઇ હતી. પ્રસંગે બેંકના ઉપ મહાપ્રબંધક, ક્ષેત્રિય પ્રબંધક એન.કે. અગ્રવાલે ઓ.એન.જી.સી. સંચાલિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરી કોમ્પ્યુટરનુ દાન કરાયુ હતું.

બેંક ઓફ બરોડાના 109 મા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો