તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |મહેસાણાની વી.આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ ખાતે 16 જુલાઇએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |મહેસાણાની વી.આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ ખાતે 16 જુલાઇએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |મહેસાણાની વી.આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ ખાતે 16 જુલાઇએ વ્યક્તિત્વ વિકાસ ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો. જેમાં JCI Oil Citi, Mehsana ના Jc વૈષ્ણવ વિનોદભાઇએ વિદ્યાર્થીઓને Dreams to Destination વિષયને કેન્દ્ર સ્થાને રાખી વ્યક્તિત્વ વિકાસ ટ્રેનીંગ આપી જીવનમાં સ્વપ્નોનુ મહત્વ સમજાવ્યુ હતું. કોલેજના આચાર્ય ડો. જે.કે .પટેલે સ્વાગત કર્યું હતું. સંચાલન પ્રા. વી.બી. પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો