તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |મહેસાણાની એસ.વિ. શાહ વિદ્યાવિહારમાં ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |મહેસાણાની એસ.વિ. શાહ વિદ્યાવિહારમાં ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણાની એસ.વિ. શાહ વિદ્યાવિહારમાં ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ કંકુ, ચોખા, પુષ્પગુચ્છથી ગુરૂઓનુ પૂજન કરી પોતાના જીવનમાં ગુરૂનુ શું મહત્વ છે તે જણાવ્યુ હતું. શાળાના અધ્યાપક બી.કે. પંચાલ, એન.કે. મોઢે પર્વ અંતર્ગત વક્તવ્ય આપ્યુ હતું. શાળાના આચાર્ય એસ.બી. દવેએ ગુરૂ શિષ્યનું મહત્વ ઉદાહરણ આપી સમજાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એમ.એચ. પટેલે કર્યું હતું.

એસ.વિ.શાહ વિદ્યાવિહારમાં ગુરૂપૂર્ણિમા ની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો