તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા| કહોડાકે.એન. પટેલ સર્વોદય હાઇસ્કુલમાં 11 થી 18 જૂન સુધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા| કહોડાકે.એન. પટેલ સર્વોદય હાઇસ્કુલમાં 11 થી 18 જૂન સુધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| કહોડાકે.એન. પટેલ સર્વોદય હાઇસ્કુલમાં 11 થી 18 જૂન સુધી વસ્તી સત્રની ઉજવણી કરવામાં આવી. વસ્તી સત્રના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રસંગે પ્રાર્થના સભામાં શાળાના શિક્ષક દિનેશભાઇ ચૌધરી, જયંતિભાઇ પ્રજાપતિ, મુકેશભાઇ સોલંકી વગેરેએ વસ્તી વધારા તથા એની સમસ્યાઓ પર માહિતી સભર વક્તવ્ય આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઇ પટેલે સંભાળ્યુ હતું.

કહોડા હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ વસ્તી સત્રની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો